Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District સોલંકી યુગના વૈભવનો ખ્યાલ આપતી રાણીની વાવ કેટલા માળમાં બંધાયેલી છે ? પાંચ સાત આઠ છ પાંચ સાત આઠ છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District સ્તૂપના અંડાકાર ભાગની ટોચની ચારે બાજુએ આવેલી રેલીંગ (વાડી)ને શું કહે છે ? બર્મિકા ધર્મિકા શર્મિકા હર્મિકા બર્મિકા ધર્મિકા શર્મિકા હર્મિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'વિદ્યા + ઉત્તેજક' સંધિ જોડો. વિદ્યઉત્તેજક વિદ્યાઉત્તેજક વિદ્યોત્તેજક વિદ્યાત્તેજક વિદ્યઉત્તેજક વિદ્યાઉત્તેજક વિદ્યોત્તેજક વિદ્યાત્તેજક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District શંકુ આકારના મંદિરના ડૉમની ત્રિજ્યા 7 મીટર અને ઊંચાઈ 24 મીટર છે, મંદિરના ડૉમને અંદર અને બહાર ચો.મી. ₹ 30 લેખે રંગવાનો ખર્ચ શોધ.(π = 22/7) ₹ 16,500 ₹ 33,000 ₹ 62,000 ₹ 1,100 ₹ 16,500 ₹ 33,000 ₹ 62,000 ₹ 1,100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District Shri Vijay Rupani is the CM of Gujarat, ___ government is in power. who whom whose which who whom whose which ANSWER DOWNLOAD GUJARATI MCQ APP