Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District ખગોળ શાસ્ત્રી સેલ્સિયસના નામ પરથી તાપમાનના એકમને સેલ્સિયસ નામ અપાયું, આ ખગોળ શાસ્ત્રી કયા દેશના હતા ? સ્વીડન ઈન્ડોનેશિયા સ્પેન નોર્વે સ્વીડન ઈન્ડોનેશિયા સ્પેન નોર્વે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District x² + 4 ના ખરા અવયવો ___ અશક્ય છે. (x² + 2) (x² - 2) x²(x² + 4) (x² + 2) (x² + 2) અશક્ય છે. (x² + 2) (x² - 2) x²(x² + 4) (x² + 2) (x² + 2) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'કોશા પ્રદર્શનમાં ચિત્રો જુએ છે.' - રેખાંકિત શબ્દમાં કઈ વિભક્તિ છે ? ચતુર્થી તૃતીયા પ્રથમા દ્વિતીયા ચતુર્થી તૃતીયા પ્રથમા દ્વિતીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District કયા પ્રદેશમાં ચંદેલ રાજાઓનું શાસન હતું ? કાશ્મીર કામરૂપ (આસામ) બુંદેલખંડ ગાંધાર કાશ્મીર કામરૂપ (આસામ) બુંદેલખંડ ગાંધાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District સુભાષચંદ્ર બોઝનો જન્મ ઓરિસ્સા રાજ્યના કયા શહેરમાં થયો હતો ? ભુવનેશ્વર કોલકાતા પુરી કટક ભુવનેશ્વર કોલકાતા પુરી કટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP