Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'ષટ્ + કોણ' સંધિ જોડો. ષટ્ટકોણ ષષ્ટકોણ આપેલ પૈકી એક પણ નહીં ષટ્કોણ ષટ્ટકોણ ષષ્ટકોણ આપેલ પૈકી એક પણ નહીં ષટ્કોણ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District ક્યારે સૂર્યના કિરણો મકરવૃત્ત પર લંબ પડે છે ? 22 માર્ચે 22 જૂને 22 સપ્ટેમ્બરે 22 ડિસેમ્બરે 22 માર્ચે 22 જૂને 22 સપ્ટેમ્બરે 22 ડિસેમ્બરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'લાવણી' એ કયા રાજયનું જાણીતું નૃત્ય છે ? બિહાર કેરળ ગુજરાત મહારાષ્ટ્ર બિહાર કેરળ ગુજરાત મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'કાકા સાહેબ' કાલેલકરનું મૂળ નામ શું છે ? શિવાજી બાલમુકુંદ કાલેલકર દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર બાલડષ્ણે દત્તાત્રેય કાલેલકર બાલમુકુંદ શિવાજી કાલેલકર શિવાજી બાલમુકુંદ કાલેલકર દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર બાલડષ્ણે દત્તાત્રેય કાલેલકર બાલમુકુંદ શિવાજી કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District ઈ.સ. 1857 માં ભારતમાં પ્રથમ ત્રણ યુનિવર્સિટીઓ ક્યાં ક્યાં શરૂ થઈ હતી ? કોલકાતા, દિલ્હી, મુંબઈ મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ ચેન્નાઈ, કોલકાતા, દિલ્હી કોલકાતા, દિલ્હી, મુંબઈ મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ ચેન્નાઈ, કોલકાતા, દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP