Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ગુજરાતના કયા જિલ્લાની સરહદ મધ્ય પ્રદેશ અને રાજસ્થાન રાજ્ય સાથે જોડાયેલી છે ? સાબરકાંઠા છોટાઉદેપુર નર્મદા દાહોદ સાબરકાંઠા છોટાઉદેપુર નર્મદા દાહોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કઈ તારીખે જૂની 50-1000ની ચલણી નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી હતી ? 8 મી નવેમ્બર, 2016 8 મી ઓક્ટોબર, 2016 31 મી ડિસેમ્બર, 2016 8 મી ડિસેમ્બર, 2016 8 મી નવેમ્બર, 2016 8 મી ઓક્ટોબર, 2016 31 મી ડિસેમ્બર, 2016 8 મી ડિસેમ્બર, 2016 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District Find nearly opposite meaning: 'Monarchy' Kingdom Strong rule Democracy Freedom Kingdom Strong rule Democracy Freedom ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District કોઈ પૂર્ણધન સંખ્યાના એકમનો અંક 4 હોય, તો તેના ધનમૂળના એકમનો અંક ___ હોય. 8 2 4 6 8 2 4 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ગાંધીજીએ કોને 'સવાઈ ગુજરાતી' કહ્યાં છે ? ફાધર વાલેસ કાકા કાલેલકર ઝવેરચંદ મેઘાણી વલ્લભભાઈ પટેલ ફાધર વાલેસ કાકા કાલેલકર ઝવેરચંદ મેઘાણી વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP