Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ભારતીય રીઝર્વ બેંકનું વડું મથક ક્યાં આવેલું છે ? ચેન્નાઈ દિલ્હી કોલકાતા મુંબઈ ચેન્નાઈ દિલ્હી કોલકાતા મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District √16×256 = (___)² 9 7 8 16 9 7 8 16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District સો રૂપિયાના વેપારમાં 6 ટકા નફો થાય તો 400 રૂપિયાના વેપારમાં કેટલા ટકા નફો થશે ? 12% 6% 24% 16% 12% 6% 24% 16% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District સાહિત્યકારોના નામ - ઉપનામની સાચી જોડ શોધો. (1) મનુભાઈ પંચોળી (2) ઉમાશંકર જોષી (3) દિનકરરાય વૈધ (4) કુન્દનિકા કાપડિયા(P) મીનપિયાસી (Q) સ્નેહદાન (R) દર્શક (S) વાસુકિ 1-R, 2-P, 3-S, 4-Q 1-R, 2-S, 3-P, 4-Q 1-P, 2-Q, 3-R, 4-S 1-Q, 2-R, 3-S, 4-P 1-R, 2-P, 3-S, 4-Q 1-R, 2-S, 3-P, 4-Q 1-P, 2-Q, 3-R, 4-S 1-Q, 2-R, 3-S, 4-P ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 'રસ્તો કરી જવાના' - ગઝલના રચયિતા કોણ છે ? બરકત વિરાણી અમૃત 'ઘાયલ' આદિલ 'મન્સૂરી' મરીઝ બરકત વિરાણી અમૃત 'ઘાયલ' આદિલ 'મન્સૂરી' મરીઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP