Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District વર્તુળના કેન્દ્ર આગળ બનતા બધા ખૂણાઓનાં માપનો સરવાળો ___ થાય છે. 45° 180° 360° 90° 45° 180° 360° 90° ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 'સરદાર પટેલ લોખંડી પુરુષ હતાં.' - રેખાંકિત પદ ઓળખાવો. ગુણવાચક વિશેષણ ક્રમવાચક વિશેષણ ભાવવાચક વિશેષણ સંખ્યાવાચક વિશેષણ ગુણવાચક વિશેષણ ક્રમવાચક વિશેષણ ભાવવાચક વિશેષણ સંખ્યાવાચક વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ખરીફ પાકની લણણી કયા માસ દરમ્યાન કરવામાં આવે છે ? ઓક્ટોબર - ડિસેમ્બર માર્ચ - એપ્રિલ જૂન - જુલાઈ સપ્ટેમ્બર - ઓક્ટોબર ઓક્ટોબર - ડિસેમ્બર માર્ચ - એપ્રિલ જૂન - જુલાઈ સપ્ટેમ્બર - ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 'જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું' - આ પ્રતિજ્ઞા કોણે લીધી હતી ? પ્રેમાનંદ નંદશંકર મહેતા શામળ ભટ્ટ આનંદશંકર ધ્રુવ પ્રેમાનંદ નંદશંકર મહેતા શામળ ભટ્ટ આનંદશંકર ધ્રુવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં સૌથી વધુ લોકપ્રિય પદ્યવાર્તાકાર તરીકે કોણ પ્રસિદ્ધ છે ? ભાલણ શામળ ભટ્ટ પ્રેમાનંદ ભોજો ભગત ભાલણ શામળ ભટ્ટ પ્રેમાનંદ ભોજો ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP