Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 'જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું' - આ પ્રતિજ્ઞા કોણે લીધી હતી ? શામળ ભટ્ટ પ્રેમાનંદ નંદશંકર મહેતા આનંદશંકર ધ્રુવ શામળ ભટ્ટ પ્રેમાનંદ નંદશંકર મહેતા આનંદશંકર ધ્રુવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ? ડભોઈનો કિલ્લો - ચૌલાદેવી ભદ્રનો કિલ્લો - એહમદશાહ કુંભારિયા દેરાં - વિમલ મંત્રી રુદ્રમહાલય - મૂળરાજ સોલંકી ડભોઈનો કિલ્લો - ચૌલાદેવી ભદ્રનો કિલ્લો - એહમદશાહ કુંભારિયા દેરાં - વિમલ મંત્રી રુદ્રમહાલય - મૂળરાજ સોલંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District નીચેનામાંથી કયા સાહિત્યકારને ભારતીય સાહિત્યનો શ્રેષ્ઠ 'જ્ઞાનપીઠ પુરસ્કાર' મળ્યો નથી ? રાજેન્દ્ર શાહ ઉમાશંકર જોષી પન્નાલાલ પટેલ લાભશંકર ઠાકર રાજેન્દ્ર શાહ ઉમાશંકર જોષી પન્નાલાલ પટેલ લાભશંકર ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District I had ___ headache in the morning. severe keen very bad severe keen very bad ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ ___ દેશદાઝની ભાવના કોણે વ્યક્ત કરી હતી ? બિસ્મિલ મદનલાલ ધિંગરા ખુદીરામ બોઝ સુખદેવ બિસ્મિલ મદનલાલ ધિંગરા ખુદીરામ બોઝ સુખદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે ? 2 0(Zero) 3 1 2 0(Zero) 3 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP