Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 'સરદાર પટેલ લોખંડી પુરુષ હતાં.' - રેખાંકિત પદ ઓળખાવો. ગુણવાચક વિશેષણ સંખ્યાવાચક વિશેષણ ભાવવાચક વિશેષણ ક્રમવાચક વિશેષણ ગુણવાચક વિશેષણ સંખ્યાવાચક વિશેષણ ભાવવાચક વિશેષણ ક્રમવાચક વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 'એક જ દે ચિનગારી' કાવ્યના કવિ કોણ ? નાથાલાલ દવે હરિહર ભટ્ટ મુકુલ ચોક્સી મનોહર ત્રિવેદી નાથાલાલ દવે હરિહર ભટ્ટ મુકુલ ચોક્સી મનોહર ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ‘સ્વચ્છ' શબ્દની સાચી સંધિ જણાવો. સુ + અચ્છ સ્વ + ચ્છ સૂ + અચ્છ સ્વ + અચ્છ સુ + અચ્છ સ્વ + ચ્છ સૂ + અચ્છ સ્વ + અચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ગુજરાતી ભાષાની સૌપ્રથમ આત્મકથા કઈ ? સીધાં ચઢાણ મારી હકીકત સત્યના પ્રયોગો બાંધ ગઠરિયાં સીધાં ચઢાણ મારી હકીકત સત્યના પ્રયોગો બાંધ ગઠરિયાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District To run after someone is ___. chase follow race marathon chase follow race marathon ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District અવકાશીય પદાર્થો વચ્ચેનું અંતર કયા એકમમાં મપાય છે ? પ્રકાશવર્ષ કિલોમીટર સેન્ટિમીટર મીટર પ્રકાશવર્ષ કિલોમીટર સેન્ટિમીટર મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP