કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) આપત્તિ વ્યવસ્થાપન માટે રાજ્યના વડા પદાધિકારી તરીકે કોને નિર્દિષ્ટ કરેલા છે ? ગૃહ પ્રધાન વડાપ્રધાન મહેસુલ પ્રધાન મુખ્યપ્રધાન ગૃહ પ્રધાન વડાપ્રધાન મહેસુલ પ્રધાન મુખ્યપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ‘ઉકાળેલું પાણી પીઓ'આવી સૂચના કઈ આપત્તિ માટે આપવામાં આવે છે ? દુકાળ, ભૂકંપ અને સુનામી જવાળામુખી પર્વત, યુદ્ધ અને દુકાળ પૂર, સુનામી, મહામારી આગ, ભૂકંપ અને શહેરી પૂર દુકાળ, ભૂકંપ અને સુનામી જવાળામુખી પર્વત, યુદ્ધ અને દુકાળ પૂર, સુનામી, મહામારી આગ, ભૂકંપ અને શહેરી પૂર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) આપત્તિ – રાહત શું છે ? ખાદ્ય સામગ્રીમાં રાહત અને કામચલાઉ છાપરાના રૂપમાં પૂરો પાડવામાં આવતા સહકાર આપત્તિ પછી ગરીબ સમુદાયોને પુરો પાડવામાં આવતો સહકાર બધા જ અસરગ્રસ્ત સમુદાયોને રોકડ નાણાંના સ્વરૂપે સહકાર આપત્તિ પછી અસરગ્રસ્ત લોકોને રોકડ નાણું કે ટૂંકા ગાળાના અથવા તાત્કાલિક સહકારના સ્વરૂપે પૂરો પાડવામાં આવતો સહકાર ખાદ્ય સામગ્રીમાં રાહત અને કામચલાઉ છાપરાના રૂપમાં પૂરો પાડવામાં આવતા સહકાર આપત્તિ પછી ગરીબ સમુદાયોને પુરો પાડવામાં આવતો સહકાર બધા જ અસરગ્રસ્ત સમુદાયોને રોકડ નાણાંના સ્વરૂપે સહકાર આપત્તિ પછી અસરગ્રસ્ત લોકોને રોકડ નાણું કે ટૂંકા ગાળાના અથવા તાત્કાલિક સહકારના સ્વરૂપે પૂરો પાડવામાં આવતો સહકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) 2001ના ગુજરાતના ભૂકંપનું અધિકેન્દ્ર(એપીસેન્ટર) કયાં આવેલું હતું ? અમદાવાદમાં કચ્છ જિલ્લામાં સૌરાષ્ટ્રમાં ઉત્તર ગુજરાતમાં અમદાવાદમાં કચ્છ જિલ્લામાં સૌરાષ્ટ્રમાં ઉત્તર ગુજરાતમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) 2001ના ગુજરાતના ભૂકંપ પછી કઈ ઓથોરીટી સ્થાપવામાં આવી ? ગુજરાત સ્ટેટ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી (જીએસડીએમએ) નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી (એનડીએમએ) નેશનલ ઓથોરીટી ફોર ડીઝાસ્ટર મેનેજમેન્ટ (એનએડીએમ) સેન્ટ્રલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી (સીડીએમએ) ગુજરાત સ્ટેટ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી (જીએસડીએમએ) નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી (એનડીએમએ) નેશનલ ઓથોરીટી ફોર ડીઝાસ્ટર મેનેજમેન્ટ (એનએડીએમ) સેન્ટ્રલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી (સીડીએમએ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP