યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) માહિતી (મેળવવાના) અધિકાર, અધિનિયમ,2005 હેઠળ માહિતી માંગનાર કઈ ભાષામાં લેખિતમાં અથવા ઈલેક્ટ્રોનિક માધ્યમ મારફતે જરૂરી ફી સાથે અરજી કરવી જોઈએ ? હિન્દી અંગ્રેજી અંગ્રેજી અથવા હિન્દી અથવા જે તે વિસ્તારમાં અરજી કરવામાં આવતી હોય તેની રાજયભાષા જે તે વિસ્તારની રાજભાષા હિન્દી અંગ્રેજી અંગ્રેજી અથવા હિન્દી અથવા જે તે વિસ્તારમાં અરજી કરવામાં આવતી હોય તેની રાજયભાષા જે તે વિસ્તારની રાજભાષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગની સ્થાપના, કેન્દ્ર સરકાર દ્વારા ક્યારે કરવામાં આવી હતી ? 2005 2007 2001 2009 2005 2007 2001 2009 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) માનવ ગરીમા યોજનામાં સાધન સહાય / રોકડ સહાય મહત્તમ મર્યાદા કયા સુધીની છે ? રૂ. 3,000 રૂ. 20,000 રૂ. 10,000 રૂ. 6,000 રૂ. 3,000 રૂ. 20,000 રૂ. 10,000 રૂ. 6,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ડિજિટલ ઈન્ડિયા મોનિટરીંગ કમિટિના અધ્યક્ષ કોણ છે ? વડાપ્રધાન સચિવ, ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેકનોલોજી વિભાગ સંદેશા વ્યવહાર મંત્રી માહિતી અને પ્રસારણ મંત્રાલયના મંત્રી વડાપ્રધાન સચિવ, ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેકનોલોજી વિભાગ સંદેશા વ્યવહાર મંત્રી માહિતી અને પ્રસારણ મંત્રાલયના મંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ન્યુ આકાંક્ષા યોજના શું છે ? પછાત વર્ગના સભ્યો ઉદ્યોગ, સાહસ લગતી તાલીમ પુરી પાડવાની યોજના પછાત વર્ગના સભ્યોને સ્નાતક અને અનુસ્નાતક કક્ષાનું વ્યવસાયિક, ટેકનિકલ શિક્ષણ મેળવવાની લોન યોજના પછાત વર્ગના યુવાનોને સ્વ-રોજગાર ઊભો કરવા માટે ઓછા વ્યાજ દરે લોન પૂરી પાડવાની યોજના સ્ત્રીઓમાં આત્મનિર્ભરતાની ભાવના જગાડવા માટેની યોજના પછાત વર્ગના સભ્યો ઉદ્યોગ, સાહસ લગતી તાલીમ પુરી પાડવાની યોજના પછાત વર્ગના સભ્યોને સ્નાતક અને અનુસ્નાતક કક્ષાનું વ્યવસાયિક, ટેકનિકલ શિક્ષણ મેળવવાની લોન યોજના પછાત વર્ગના યુવાનોને સ્વ-રોજગાર ઊભો કરવા માટે ઓછા વ્યાજ દરે લોન પૂરી પાડવાની યોજના સ્ત્રીઓમાં આત્મનિર્ભરતાની ભાવના જગાડવા માટેની યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP