યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) નીચેનામાંથી કયો કાર્યક્રમ ગ્રામીણ મહિલાઓમાં બચતના ધ્યેય સાથે કાર્યરત છે ? ઈન્દિરા આવાસ યોજના રાષ્ટ્રીય મહિલા કોષ જવાહર રોજગાર યોજના મહિલા સમૃદ્ધિ યોજના ઈન્દિરા આવાસ યોજના રાષ્ટ્રીય મહિલા કોષ જવાહર રોજગાર યોજના મહિલા સમૃદ્ધિ યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) સબલા યોજના કયા (વયની) જૂથની સ્ત્રીઓને આવરી લે છે ? 11-18 વર્ષ 3-10 વર્ષ 18-25 વર્ષ 45-60 વર્ષ 11-18 વર્ષ 3-10 વર્ષ 18-25 વર્ષ 45-60 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) આર.ટી.આઈ. એક્ટમાંથી કોને બાકાત રાખવાનું બિલ રજૂ કરવામાં આવ્યું હતું ? રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન જેવા ઉચ્ચ હોદ્દેદારોને સાંસદોને રાજકીય પક્ષોને સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન જેવા ઉચ્ચ હોદ્દેદારોને સાંસદોને રાજકીય પક્ષોને સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) રાજીવ ગાંધી પંચાયત સશક્તિકરણ અભિયાન યોજના (RGPSA) હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકારનો કેટલા ટકા હિસ્સો છે ? 60:40 50:50 90:10 75:25 60:40 50:50 90:10 75:25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) સ્વ. સહાય જૂથને અનુરૂપ કાર્યક્રમ કયો છે ? બાલિકા સમૃદ્ધિ યોજના નેહરુ રોજગાર યોજના જવાહર રોજગાર યોજના સ્વર્ણ જયંતિ સ્વરોજગાર યોજના બાલિકા સમૃદ્ધિ યોજના નેહરુ રોજગાર યોજના જવાહર રોજગાર યોજના સ્વર્ણ જયંતિ સ્વરોજગાર યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP