યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
માહિતી (મેળવવાના) અધિકાર, અધિનિયમ,2005 હેઠળ માહિતી માંગનાર કઈ ભાષામાં લેખિતમાં અથવા ઈલેક્ટ્રોનિક માધ્યમ મારફતે જરૂરી ફી સાથે અરજી કરવી જોઈએ ?

અંગ્રેજી
જે તે વિસ્તારની રાજભાષા
અંગ્રેજી અથવા હિન્દી અથવા જે તે વિસ્તારમાં અરજી કરવામાં આવતી હોય તેની રાજયભાષા
હિન્દી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
નવી સ્વર્ણિમ યોજના કોના માટે છે ?

વિદ્યાર્થીઓના સ્કીલ ડેવલપમેન્ટ માટે
ખેડૂતો માટે
શિક્ષિત યુવાનો
ગરીબી રેખા હેઠળ જીવતા પછાત વર્ગોની મહિલા માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
પ્રોજેકટ સક્ષમ (Project Saksham) શાની સાથે સંકળાયેલ છે ?

બાળકોની તંદુરસ્તી અને સ્વાસ્થ્ય
CBSE નાં IT ઈન્ફાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ
દેશની સુરક્ષા
દેશના રમતવીરોની કાર્યક્ષમતા વધારવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
GARV, UDAY અને TARANG ભારત સરકારના કયા મંત્રાલયની પહેલ છે ?

કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રાલય
ઉર્જા મંત્રાલય
સૂચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
સુરક્ષા મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના હેઠળ શાળાઓમાં જતા બાળકોને વીમા કવચ પુરું પાડવામાં આવે છે ?

વિદ્યાલક્ષ્મી બોન્ડ
વિદ્યાદીપ
સરસ્વતી સાધના યોજના
ચિરંજીવી યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
અનુસૂચિત જાતિ / જન જાતિ માટે માનવ ગરીમા યોજના શું છે ?

શિક્ષણ માટે લોન
શિક્ષણ માટે સ્કોલરશીપ
સાયકલ માટે સહાય
સ્વરોજગારી માટે કિટ્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP