Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ભારતનું બંધારણ ઘડવા માટેની ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા ? જવાહરલાલ નહેરૂ ડો. ભીમરાવ આંબેડકર રાજેન્દ્ર પ્રસાદ સી. રાજગોપાલા ચારી જવાહરલાલ નહેરૂ ડો. ભીમરાવ આંબેડકર રાજેન્દ્ર પ્રસાદ સી. રાજગોપાલા ચારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) જમ્મુ કાશ્મીર રાજયને ભારતના બંધારણના કયા અનુચ્છેદથી વિશેષ દરજ્જો પ્રદાન કરવામાં આવેલો છે ? અનુચ્છેદ - 356 અનુચ્છેદ - 370 અનુચ્છેદ - 302 અનુચ્છેદ - 360 અનુચ્છેદ - 356 અનુચ્છેદ - 370 અનુચ્છેદ - 302 અનુચ્છેદ - 360 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) રાજયના બંધારણીય વડા કોણ હોય છે ? વિધાનસભા અધ્યક્ષ રાષ્ટ્રપતિ મુખ્યમંત્રી રાજયપાલ વિધાનસભા અધ્યક્ષ રાષ્ટ્રપતિ મુખ્યમંત્રી રાજયપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) માહિતી અધિકારનો કાયદો કયા વર્ષથી અમલમાં આવ્યો ? 1947 2003 2005 1993 1947 2003 2005 1993 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) 'લાફીંગ ગેસ' ( Laughing gas ) એટલે કયો વાયુ ? હાઇડ્રોજન પરોકસાઇડ કાર્બન મોનોકસાઇડ નાઇટ્રસ ઓકસાઇડ સલ્ફર ડાયોકસાઇડ હાઇડ્રોજન પરોકસાઇડ કાર્બન મોનોકસાઇડ નાઇટ્રસ ઓકસાઇડ સલ્ફર ડાયોકસાઇડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP