Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) કોગ્નિઝેબલ ગુના અટકાવવા માટે પોલીસ સી.આર.પી.સી. ની કઇ કલમ હેઠળ વોરંટ વગર ધરપકડ કરી શકે છે ? સી.આર.પી.સી. કલમ - 141 સી.આર.પી.સી. કલમ - 145 સી.આર.પી.સી. કલમ - 155 સી.આર.પી.સી. કલમ - 151 સી.આર.પી.સી. કલમ - 141 સી.આર.પી.સી. કલમ - 145 સી.આર.પી.સી. કલમ - 155 સી.આર.પી.સી. કલમ - 151 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) વગર વોરંટે ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી વ્યકિતને મુસાફરી સમય સિવાય કેટલા કલાકની અંદર જેતે હકુમતી કોર્ટ સમક્ષ અટક કરેલ વ્યકિતને રજૂ કરવાનો રહે છે ? 48 કલાક 24 કલાક 50 કલાક 12 કલાક 48 કલાક 24 કલાક 50 કલાક 12 કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ફરિયાદ ( FIR ) ની નકલ ફરિયાદીને પોલીસે કેટલા મૂલ્યમાં આપવાની હોય છે ? રૂ. 20 રૂ. 100 રૂ. 50 વિના મૂલ્યે રૂ. 20 રૂ. 100 રૂ. 50 વિના મૂલ્યે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) સી.આર.પી.સી.ની કઇ કલમ હેઠળ તપાસ કરનાર પોલીસ અધિકારી સાક્ષીઓને તપાસે છે ? સી.આર.પી.સી. કલમ - 161 સી.આર.પી.સી. કલમ - 165 સી.આર.પી.સી. કલમ - 171 સી.આર.પી.સી. કલમ - 151 સી.આર.પી.સી. કલમ - 161 સી.આર.પી.સી. કલમ - 165 સી.આર.પી.સી. કલમ - 171 સી.આર.પી.સી. કલમ - 151 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) મહિલાની ધરપકડ માટે કયું વિધાન સાચું છે. મહિલાની ધરપકડ માટે મહિલા પોલીસ અધિકારી પણ જેની ધરપકડ કરવાની હોય તે મહિલાના શરીરને અડકી શકે નહીં. મહિલાની ધરપકડ કોઇ પણ સમયે ( દિવસે કે રાત્રે ) કરવા માટે કોઇની પૂર્વ પરવાનગીની જરૂર નથી. મહિલાની ધરપકડ ફકત મહિલા પોલીસ અધિકારી જ કરી શકે મહિલાની ધરપકડ સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલા કરવા માટે મેજીસ્ટ્રેટની પૂર્વ પરવાનગી લેવી જોઇએ. મહિલાની ધરપકડ માટે મહિલા પોલીસ અધિકારી પણ જેની ધરપકડ કરવાની હોય તે મહિલાના શરીરને અડકી શકે નહીં. મહિલાની ધરપકડ કોઇ પણ સમયે ( દિવસે કે રાત્રે ) કરવા માટે કોઇની પૂર્વ પરવાનગીની જરૂર નથી. મહિલાની ધરપકડ ફકત મહિલા પોલીસ અધિકારી જ કરી શકે મહિલાની ધરપકડ સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલા કરવા માટે મેજીસ્ટ્રેટની પૂર્વ પરવાનગી લેવી જોઇએ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP