PSI Prelim Exam Paper (06-03-2022) ભારતીય સેનાએ નિમ્ન સંગઠનોમાંથી કોની સાથે કોન્કર્સ એમ એન્ટી ટેંક મિસાઈલ સપ્લાઈ કરવાનો કરાર કર્યો છે ? DRDO ભારત ડાયનેમિક્સ લિમિટેડ ISRO ટાટા ડિફેન્સ સિસ્ટમ્સ DRDO ભારત ડાયનેમિક્સ લિમિટેડ ISRO ટાટા ડિફેન્સ સિસ્ટમ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) પશ્ચિમ લહેર એટલે શું ? પશ્ચિમી વેશભૂષાનો પ્રકાર છે. ભારતીય નૌકાદળ દ્વારા કરવામાં આવતી કવાયત છે. તે એક પ્રકારનું પાશ્ચાત્ય સંગીત છે. તે રાજસ્થાનનું સ્થાનિક નૃત્યરૂપ છે. પશ્ચિમી વેશભૂષાનો પ્રકાર છે. ભારતીય નૌકાદળ દ્વારા કરવામાં આવતી કવાયત છે. તે એક પ્રકારનું પાશ્ચાત્ય સંગીત છે. તે રાજસ્થાનનું સ્થાનિક નૃત્યરૂપ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) નીચેના વ્યક્તિઓને સંગઠનો સાથે જોડો.(1) પરાગ અગરવાલ (2) ઇન્દિરા નૂયી (3) સુન્દર પિચ્ચઈ(4) સત્યા નડેલા (a) પેપ્સિકો(b) આલ્ફાબેટ ઈન્ક.(c) માઈક્રોસોફ્ટ(d) ટ્વિટર 1a, 2c, 3d, 4b 1b, 2a, 3d, 4c 1b, 2a, 3c, 4d 1d, 2a, 3b, 4c 1a, 2c, 3d, 4b 1b, 2a, 3d, 4c 1b, 2a, 3c, 4d 1d, 2a, 3b, 4c ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) નિમ્ન સંગઠનોને તેમના મુખ્યાલય સાથે જોડો.(1) ટ્વિટર(2) ફ્લિપકાર્ટ (3) ઍમૅઝોન (4) ઓયો રૂમ્સ (a) સિઍટલ (b) સાનફ્રાન્સિસકો (c) બેંગ્લુરૂ (d) ગુરૂગ્રામ 1b, 2c, 3a, 4d 1a, 2b, 3d, 4c 1a, 2b, 3c, 4d 1b, 2a, 3d, 4c 1b, 2c, 3a, 4d 1a, 2b, 3d, 4c 1a, 2b, 3c, 4d 1b, 2a, 3d, 4c ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) વાહનોને તેમના ઉત્પાદન કરતી કંપની સાથે જોડો. (1) સ્કોડા(2) ડસ્ટર (3) સેન્ટ્રો (4) ડીઝાયર (a) રૅનાલ્ટ (b) હ્યુડઈ (c) મારૂતિ સુઝુકી (d) વોલ્કસવેગન 1a, 2d, 3b, 4c 1d, 2a, 3c, 4b 1d, 2b, 3c, 4c 1d, 2a, 3b, 4c 1a, 2d, 3b, 4c 1d, 2a, 3c, 4b 1d, 2b, 3c, 4c 1d, 2a, 3b, 4c ANSWER DOWNLOAD GUJARATI MCQ APP