જાહેર વહીવટ (Public Administration) સ્ટેટ ક્રાઈસીસ મેનેજમેન્ટ ગ્રુપના અધ્યક્ષસ્થાને કયા વહીવટી અધિકારી બિરાજમાન થાય છે ? મુખ્ય સચિવ CEO-GSDMA રાહત નિયામક રાહત કમિશનર મુખ્ય સચિવ CEO-GSDMA રાહત નિયામક રાહત કમિશનર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) લોકસભામાં શૂન્યકાળ(Zero Hour)ની મહત્તમ અવધિ ___ હોઈ શકે. 2 કલાક 1 કલાક અનિર્દિષ્ટ 30 મિનિટ 2 કલાક 1 કલાક અનિર્દિષ્ટ 30 મિનિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ? ન્યાયમૂર્તિ વૈકલ્યા ન્યાયમૂર્તિ રંગનાથ મિશ્રા ન્યાયમૂર્તિ એસ. એસ. કાંગ ન્યાયમૂર્તિ ફાતિમાબીબી ન્યાયમૂર્તિ વૈકલ્યા ન્યાયમૂર્તિ રંગનાથ મિશ્રા ન્યાયમૂર્તિ એસ. એસ. કાંગ ન્યાયમૂર્તિ ફાતિમાબીબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) કેન્દ્રીય સતર્કતા આયોગની રચના કઈ સમિતિની ભલામણથી કરવામાં આવી હતી ? કે.સંથાનમ સમિતિ તેજબહાદુર સપ્રુ સમિતિ સ્વર્ણસિંહ સમિતિ મંડલ સમિતિ કે.સંથાનમ સમિતિ તેજબહાદુર સપ્રુ સમિતિ સ્વર્ણસિંહ સમિતિ મંડલ સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) માનવ અધિકાર અધિનિયમ ક્યારથી અમલમાં આવ્યો ? 2005 1991 2000 1999 2005 1991 2000 1999 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP