જાહેર વહીવટ (Public Administration) નીચેના પૈકી કયું લોકપ્રશાસન પર એલ.પી.જી (L.P.G) (ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણ) ની અસર બાબતે સાચું નથી ? જાહેર ક્ષેત્રમાં વિનિવેશ સેવાઓના બાહ્ય કરાર કોર્પોરેટ સંચાલન રાજ્યની વધુ ભૂમિકા જાહેર ક્ષેત્રમાં વિનિવેશ સેવાઓના બાહ્ય કરાર કોર્પોરેટ સંચાલન રાજ્યની વધુ ભૂમિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) હેયઝ અને કીઅર્ની (Hays and Kearney) ના વર્ણન પ્રમાણે નીચેના પૈકી કયો નવા લોકપ્રશાસનનો હાર્દ સિદ્ધાંત નથી ? બિન અમલદારીકરણ લોકશાહીકરણ વિકેન્દ્રીયકરણ કદ ઘટાડો (Down Sizing) બિન અમલદારીકરણ લોકશાહીકરણ વિકેન્દ્રીયકરણ કદ ઘટાડો (Down Sizing) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) ભારત સરકાર દ્વારા ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI) ની સ્થાપના નીચેના પૈકી કયા વર્ષમાં કરવામાં આવી ? 1995 1998 2000 1997 1995 1998 2000 1997 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) વડાપ્રધાનનો લોકપ્રશાસનમાં શ્રેષ્ઠતાનો પુરસ્કાર નીચેના પૈકી ભારત સરકારનું કયું મંત્રાલય / સંસ્થા સંભાળે છે ? ગૃહ મંત્રાલય વડાપ્રધાન કાર્યાલય (પી.એમ.ઓ) કર્મચારીગણ, લોક ફરિયાદ અને પેન્શન મંત્રાલય પ્રધાનમંડળ સચિવાલય (કેબિનેટ સેક્રેટ્રીએટ) ગૃહ મંત્રાલય વડાપ્રધાન કાર્યાલય (પી.એમ.ઓ) કર્મચારીગણ, લોક ફરિયાદ અને પેન્શન મંત્રાલય પ્રધાનમંડળ સચિવાલય (કેબિનેટ સેક્રેટ્રીએટ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) નીચેના પૈકી કયું જાહેર-ખાનગી ભાગીદારી (PPP - public private partnership) નું ઉદાહરણ નથી ? Design, build, finance, operate and own (DBFOO) Build operate and own (BOO) Build operate, own and transfer (BOOT) Build operate and transfer (BOT) Design, build, finance, operate and own (DBFOO) Build operate and own (BOO) Build operate, own and transfer (BOOT) Build operate and transfer (BOT) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP