જાહેર વહીવટ (Public Administration) નીચેનામાંથી કયું ભારત સરકારના 'નાણાં મંત્રાલય'ના તાબાનું અથવા સંલગ્ન અથવા સ્વાયત્ત તંત્ર નથી ? કેન્દ્રીય સીધા કર બોર્ડ ભારતીય વીમા વિનિયામક અને વિકાસ પ્રાધિકરણ રિઝર્વ બોર્ડ ઓફ ઇન્ડિયા વિનિવેશ ખાતું કેન્દ્રીય સીધા કર બોર્ડ ભારતીય વીમા વિનિયામક અને વિકાસ પ્રાધિકરણ રિઝર્વ બોર્ડ ઓફ ઇન્ડિયા વિનિવેશ ખાતું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) સ્થાનિક સરકાર અથવા ગ્રામીણ સ્થાનિક સરકારના સંદર્ભમાં '3F' ની વિભાવનાનો અર્થ શું છે ? ફોર્સીસ, ફીડબેક અને ફંડિંગ ફંડ્સ, ફંકશન્સ અને ફંકશનરીઝ ફંકશનીગ, ફાસ્ટ અને ફેડ્સ ફંડિંગ, ફંકશન્સ અને ફીડબેક ફોર્સીસ, ફીડબેક અને ફંડિંગ ફંડ્સ, ફંકશન્સ અને ફંકશનરીઝ ફંકશનીગ, ફાસ્ટ અને ફેડ્સ ફંડિંગ, ફંકશન્સ અને ફીડબેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) ગવર્નન્સ (શાસન) શબ્દ Gubernare (ગબરનેર) શબ્દમાંથી ઉભરી આવેલો છે. ગબરનેર શબ્દ ___ ભાષાનો શબ્દ છે. ગ્રીક ફ્રેન્ચ લેટિન સંસ્કૃત ગ્રીક ફ્રેન્ચ લેટિન સંસ્કૃત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) નાગરિક અધિકાર પત્રનો (Citizen's Charter)નો મુખ્ય ઉદ્દેશ શું છે ? આપેલ તમામ સરકારી અધિકારીઓ સાથે શી રીતે સંપર્કમાં આવવું જાહેર સેવાઓની ગુણવત્તા સુધારવી કંઈ ખોટું થાય તો તેના ઉપાયો કેવી રીતે મેળવવા આપેલ તમામ સરકારી અધિકારીઓ સાથે શી રીતે સંપર્કમાં આવવું જાહેર સેવાઓની ગુણવત્તા સુધારવી કંઈ ખોટું થાય તો તેના ઉપાયો કેવી રીતે મેળવવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) લોકપાલ અને લોક આયુક્ત કાયદો ક્યારથી અમલમાં આવ્યો ? 14-04-2013 16-04-2014 16-01-2014 16-01-2013 14-04-2013 16-04-2014 16-01-2014 16-01-2013 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP