Revenue Talati Exam Paper (28-02-2016) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો. (a) ઉમ્મન ચાંડી (b) દેવેન્દ્ર ફડનવીસ (c) મુકુલ સંગમા (d) રઘુવર દાસ (1) મહારાષ્ટ્ર (2) ઝારખંડ (3) કેરલા (4) મેઘાલય a-3, c-4, d-2, b-1 b-4, a-1, c-3, d-2 c-4, b-3, d-1, a-2 d-3, b-2, a-4, c-1 a-3, c-4, d-2, b-1 b-4, a-1, c-3, d-2 c-4, b-3, d-1, a-2 d-3, b-2, a-4, c-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) 'ડોસો જાણે નરસિંહ અવતાર હતો' - આ વાક્યમાં કયો અલંકાર છે ? સજીવારોપણ અનન્વય ઉત્પ્રેક્ષા ઉપમા સજીવારોપણ અનન્વય ઉત્પ્રેક્ષા ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) જો NOIDA શબ્દને 39658 કોડ દ્વારા દર્શાવવામાં આવે તો INDIA શબ્દ માટે ક્યો કોડ દર્શાવી શકાય ? 65368 63569 36568 63568 65368 63569 36568 63568 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) 5, 8, 17, ___, 37, 48 ખૂટતો અંક લખો. 24 25 13 20 24 25 13 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) નીચેના વાક્યમાંથી લીટી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો.મેનકાનું રૂપ જોઈને વિશ્વામિત્ર ઋષિ મંત્રમુગ્ધ થઈ ગયા. તૃતીયા તત્પુરુષ દ્વિતીયા તત્પુરુષ પ્રથમા તત્પુરુષ ચતુર્થી તત્પુરુષ તૃતીયા તત્પુરુષ દ્વિતીયા તત્પુરુષ પ્રથમા તત્પુરુષ ચતુર્થી તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP