Revenue Talati Exam Paper (28-02-2016) Arrange the jumbled parts and make a meaningful sentence :Twenty-twenty final / played with / team spirit / so / cold win / we / we. We could play with team spirit so we win twenty-twenty final. We played with team spirit so we could win twenty-twenty final. We win twenty-twenty final so we could play with spirit. We could win twenty-twenty final so we played with team spirit. We could play with team spirit so we win twenty-twenty final. We played with team spirit so we could win twenty-twenty final. We win twenty-twenty final so we could play with spirit. We could win twenty-twenty final so we played with team spirit. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) તાજેતરમાં “ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ' દ્વારા શ્રમિકોની સલામતી, સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે શેની લોકાર્પણ વિધિ કરવામાં આવી ? શ્રમિક આરોગ્ય ધન્વન્તરી રથ ધન્વન્તરી આરોગ્ય રથ શ્રમયોગી કલ્યાણ આરોગ્ય રથ ધન્વન્તરી શ્રમયોગી કલ્યાણ રથ શ્રમિક આરોગ્ય ધન્વન્તરી રથ ધન્વન્તરી આરોગ્ય રથ શ્રમયોગી કલ્યાણ આરોગ્ય રથ ધન્વન્તરી શ્રમયોગી કલ્યાણ રથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) ગુજરાતી ભાષાનો પ્રચાર અને પ્રસાર કરવા તેમજ ભાષામાં પોતાના સંશોધન દ્વારા ગુજરાતી સાહિત્યને લોકપ્રિય બનાવનાર સાહિત્યકારને 'રણજિતરામ સુવર્ણચંદ્રક' દ્વારા પુરસ્કૃત કરવામાં આવે છે. આ એવોર્ડ કઈ સંસ્થા દ્વારા એનાયત કરવામાં આવે છે ? ગુજરાત સાહિત્ય સભા ગુજરાતી સાહિત્ય પરિષદ ગુજરાત સાહિત્ય અકાદમી ગુજરાત વિદ્યાસભા ગુજરાત સાહિત્ય સભા ગુજરાતી સાહિત્ય પરિષદ ગુજરાત સાહિત્ય અકાદમી ગુજરાત વિદ્યાસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) રાજ્ય સરકાર દ્વારા જીવદયા ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરતી સંસ્થા / વ્યક્તિને રૂ.1.00 લાખનો રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવે છે. આ યોજનાનું નામ જણાવો. મહાવીર જીવદયા એવોર્ડ મહાવીર સ્વામી પુરસ્કાર યોજના મહાવીર એવોર્ડ મહાવીર સ્વામી જીવદયા એવોર્ડ મહાવીર જીવદયા એવોર્ડ મહાવીર સ્વામી પુરસ્કાર યોજના મહાવીર એવોર્ડ મહાવીર સ્વામી જીવદયા એવોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) બે ટ્રેઈનની લંબાઈ 185 મીટર અને 215 મીટર છે. તેઓની ઝડપ અનુક્રમે 50 કિ.મી./ક. અને 40 કિ.મી./ક. છે. બન્ને ટ્રેન વિરુદ્ધ દિશામાં સમાંતર લાઈન પર દોડે છે, તો કેટલા સમયમાં એકબીજાને પસાર કરશે ? 16 સેકન્ડ 15 સેકન્ડ 12 સેકન્ડ 1 મીનીટ 16 સેકન્ડ 15 સેકન્ડ 12 સેકન્ડ 1 મીનીટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP