Revenue Talati Exam Paper (28-02-2016) મહેસૂલી વર્ષ 1લી ___ થી શરૂ થાય છે. જુલાઈ એપ્રિલ ઓગષ્ટ સપ્ટેમ્બર જુલાઈ એપ્રિલ ઓગષ્ટ સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) વર્તુળના પરિઘ પર 12 બિંદુઓ છે. આ બિંદુઓ જેના અંત્યબિંદુઓ હોય તેવી કેટલી જીવા બને ? 144 66 96 132 144 66 96 132 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) નીચેના શબ્દોમાંથી ક્યું શબ્દજૂથ શબ્દકોશનાં ક્રમમાં છે ? ધોડો, ધીરજ, દિવસ, દિવાળી, ભાગ ધીરજ, દીવાળી, ભાગ, દિવસ, ઘોડો ઘોડો, દિવસ, દિવાળી, ધીરજ, ભાગ દિવસ, ધીરજ, ભગા, ઘોડો, દિવાળી ધોડો, ધીરજ, દિવસ, દિવાળી, ભાગ ધીરજ, દીવાળી, ભાગ, દિવસ, ઘોડો ઘોડો, દિવસ, દિવાળી, ધીરજ, ભાગ દિવસ, ધીરજ, ભગા, ઘોડો, દિવાળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો. (a) કે. ડી. જાધવ (b) અભિનવ બિન્દ્રા (c) કરનામ મલ્લેશ્વરી (d) લિએન્ડર પેસ(1) વેઈટ લિફિટીંગ(2) કુસ્તી (3) ટેનિસ (4) એર રાયફલ શુટિંગ b-4, c-1, d-3, a-2 d-2, a-4, b-3, c-1 c-1, d-4, a-3, b-2 a-1, b-4, d-3, c-2 b-4, c-1, d-3, a-2 d-2, a-4, b-3, c-1 c-1, d-4, a-3, b-2 a-1, b-4, d-3, c-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) The novelist and poet ___ dead. have is are were have is are were ANSWER DOWNLOAD GUJARATI MCQ APP