Revenue Talati Exam Paper (28-02-2016) ભારતમાં તામ્ર-કાંસ્યયુગની વિવિધ નગર-સંસ્કૃૂતિઓના કેટલાક સ્થાન મળ્યા છે, તેમાં સિંધુ પ્રદેશમાં હરપ્પા, મોહેંજો-દડો વગેરે સ્થળોએ મળેલી હરપ્પીય સંસ્કૃતિ સિંધુખીણની સભ્યતા તરીકે સુપ્રસિદ્ર છે. ગુજરાતમાં એ સંસ્કૃતિના અવશેષ પહેલા વહેલા ક્યા જિલ્લામાંથી પ્રાપ્ત થયા હતા ? જુનાગઢ જિલ્લો અમદાવાદ જિલ્લો સુરેન્દ્રનગર જિલ્લો ભાવનગર જિલ્લો જુનાગઢ જિલ્લો અમદાવાદ જિલ્લો સુરેન્દ્રનગર જિલ્લો ભાવનગર જિલ્લો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) આપેલ શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ જણાવો. શ્રુતિ વિલાસી વેદ શ્વેત શ્રમ વિલાસી વેદ શ્વેત શ્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) તા. 22 જુલાઈ 1947 ના રોજ મળેલ ભારતની બંધારણ સભામાં ભારતીય રાષ્ટ્રધ્વજની પસંદગી અંગેનો ઠરાવ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો ? જવાહરલાલ નહેરુ સરોજીની નાયડુ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ સરદાર વલ્લભભાઈ પટેલ જવાહરલાલ નહેરુ સરોજીની નાયડુ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ સરદાર વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) Find correct spelling. etiquette ettiquette etiquete ettiquete etiquette ettiquette etiquete ettiquete ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.(a) સાત નદીઓનું સંગમસ્થાન - વૌઠા(b) કવિ કલાપીની કર્મભૂમિ - લાઠી (c) દેવાધિદેવ મહાદેવનું ભવ્ય શિવાલય - બિલેશ્વર (d) પ્રતિ 18 વર્ષે ભરાતા કુંભમેળાનું સ્થળ - ભાડભૂત (1) અમરેલી જિલ્લો (2) ભરૂચ જિલ્લો (3) રાજકોટ જિલ્લો (4) અમદાવાદ જિલ્લો c-3, d-4, a-2, b-1 b-1, c-2, d-3, a-4 d-2, a-1, b-3, c-4 a-4, b-1, c-3, d-2 c-3, d-4, a-2, b-1 b-1, c-2, d-3, a-4 d-2, a-1, b-3, c-4 a-4, b-1, c-3, d-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP