Revenue Talati Exam Paper (28-02-2016) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો. (a) સુંદરવન રાષ્ટ્રીય ઉધાન (b) હમ્પી સ્મારક સમુહ (c) સૂર્યમંદિર, કોણાર્ક (d) કેવલાદેવ રાષ્ટ્રીય ઉધાન (1) કર્ણાટક(2) ઓરિસ્સા (3) પશ્ચિમ બંગાળ (4) રાજસ્થાન b-1, c-3, a-4, d-2 a-4, d-3, c-1, b-2 b-1, d-4, c-2, a-3 a-1, c-3, b-2, d-4 b-1, c-3, a-4, d-2 a-4, d-3, c-1, b-2 b-1, d-4, c-2, a-3 a-1, c-3, b-2, d-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) 10,000 રૂ.ની 12% લેખે 1 વર્ષના ચક્રવૃદ્ધિ વ્યાજે રાશ શું થાય ? (વ્યાજ દર છ મહિને ઉમેરવું) 11326 રૂ. 11623 રૂ. 11236 રૂ. 11263 રૂ. 11326 રૂ. 11623 રૂ. 11236 રૂ. 11263 રૂ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) નીચે આપેલ સાચા શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો. ઘરના મુખ્ય ઓરડાની બાજુની ઓરડી સ્ટોરરૂમ આંગણુ ગજાર હોલ સ્ટોરરૂમ આંગણુ ગજાર હોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) Select single word for the following phrase: "That which cannot be rubbed off" Inedible Indelible Irrubbable Incredible Inedible Indelible Irrubbable Incredible ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) નીચેનામાંથી રતિલાલ બોરીસાગરની કૃતિનું નામ જણાવો. વિનોદની નજરે જ્યોતીન્દ્ર દવે ગોવિંદે માંડી ગોઠડી સંભવામિ યુગે યુગે વિનોદની નજરે જ્યોતીન્દ્ર દવે ગોવિંદે માંડી ગોઠડી સંભવામિ યુગે યુગે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP