Revenue Talati Exam Paper (28-02-2016) તાજેતરમાં ગુજરાતી સાહિત્યનો જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર લેખક શ્રી રઘુવીર ચૌધરીની પ્રથમ નવલકથાનું નામ જણાવો. અમૃતા આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને પૂર્વરાગ અમૃતા આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને પૂર્વરાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) એક વેપારીએ રૂપિયા 4000 નો માલ ખરીધો. અડધો માલ 10% નફાથી વેચ્યો. બાકીનો માલ કેટલાં ટકા નફાથી વેચવો જોઇએ કે જેથી સરવાળે 25% નફો થાય ? 40% 45% 20% 30% 40% 45% 20% 30% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) તાજેતરમાં પાકિસ્તાનના ઉત્તર પશ્ચિમ ભાગમાં આવેલ બાચાખાન યુનિવર્સિટીમાં આંતકવાદીઓ દ્વારા કરાયેલા બેફામ ગોળીબારમાં અનેક નિર્દોષ વિદ્યાર્થીઓનો ભોગ લેવાયો. આ યુનિવર્સિટી ક્યા વિસ્તારમાં આવેલ છે ? કોહટ ચારસદ્દા દસ્સુ નૌશેરા કોહટ ચારસદ્દા દસ્સુ નૌશેરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) આપેલ શબ્દની સંધિ છૂટી પાડો : હેત્વાભાસ હેત્વ + ભાસ હેતુ + આભાસ હેત્ + આભાસ હેતવ + આભાસ હેત્વ + ભાસ હેતુ + આભાસ હેત્ + આભાસ હેતવ + આભાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) Give plural form of : 'index' (sign in algebra) indices indexese indesis indexis indices indexese indesis indexis ANSWER DOWNLOAD GUJARATI MCQ APP