વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ખરા વિધાનોની ઓળખ કરો.

બ્રહ્મોસની મારકક્ષમતા 290 કિ.મી.હોવા પાછળની MTCRની વ્યવસ્થા જવાબદાર છે.
આપેલ બંને
MTCRની વ્યવસ્થા સદસ્ય દેશ દ્વારા ગૈર સદસ્ય દેશને વધુમાં વધુ 400 કિ.મી.ની મારકક્ષમતા ધરાવતી મિસાઈલ ટેકનોલોજી જ હસ્તાંતરિત કરી શકાય.
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
તાજેતરમાં(જૂન, 2016માં)ભારતે હેગ કોડ ઓફ કન્ડક્ટ (HCOC) પર હસ્તાક્ષર કર્યા છે.આ એગ કોડ કન્ડક્ટ કઈ બાબત સાથે સંકળાયેલ છે ?

ક્રૂઝ મિસાઈલ પ્રસાર પર નિયંત્રણ રાખવા સંદર્ભે
ક્રુઝ તથા બેલેસ્ટિ બંને પ્રકારની મિસાઈલ્સના પ્રસાર પર નિયંત્રણ રાખવા સંદર્ભે
બેલેસ્ટિક મિસાઈલના પ્રસાર પર નિયંત્રણ રાખવા સંદર્ભે
પરમાણુ મિસાઈલ્સની સંખ્યામાં ઘટાડો કરવા સંદર્ભે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
"k-missiles" (કે મિસાઈલ્સ) વિશે ખરા વિધાનો ચકાસો.

આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને
સબમરિન દ્વારા પ્રક્ષેપિત થઈ શકે તેવી બેલેસ્ટિક મિસાઈલ છે.
DRDO દ્વારા આ વર્ગની મિસાઈલનો વિકાસ બ્લેક પ્રોજેક્ટ ( Black Project) દ્વારા કરાયો છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
''પ્રહાર'' મિસાઈલ વિશે ખરા વિધાનો ચકાસો.

આપેલ પૈકી કોઈ નહીં
જમીનથી જમીન પ્રહર કરનારી મિસાઈલ છે.
પ્રહાર ક્રૂઝ (Cruise) મિસાઈલ છે.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP