વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) મિસાઈલ "ત્રિશૂલ''ના સંદર્ભે ખરાં વિધાનો પસંદ કરો. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં તેને ટૂંકાગાળાની પ્રહાર ક્ષમતા ધરાવતી મિસાઈલ ગણી શકાય. હવાથી હવામાં પ્રહાર કરનારી મિસાઈલ છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં તેને ટૂંકાગાળાની પ્રહાર ક્ષમતા ધરાવતી મિસાઈલ ગણી શકાય. હવાથી હવામાં પ્રહાર કરનારી મિસાઈલ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) સંકલિત માર્ગદર્શિત મિસાઈલ વિકાસ કાર્યક્રમ (IGMDP)કઈ સાલમાં સફળ જાહેર કરીને અટકાવવામાં આવ્યો ? 2006 2010 2008 2012 2006 2010 2008 2012 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નીચેની લાક્ષણિકતાઓને આધારે મિસાઈલની ઓળખ કરો.(i) તે જમીનથી હવામાં ઘાત કરનારી મધ્યમ રેન્જની મિસાઈલ છે.(ii) પ્રહારક્ષમતા 30 કિ.મી.ની તથા 18 કિ.મી.ની ઊંચાઈ સુધી પ્રહાર કરી શકે છે.(iii) તે એક સુપરસોનિક મિસાઈલ છે. પ્રહાર અસ્ત્ર આકાશ નિર્ભય પ્રહાર અસ્ત્ર આકાશ નિર્ભય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) “રાજેન્દ્ર" રડાર વિશે ખરાં વિધાનો ચકાસો. આપેલ બંને આ રડાર આકાશ મિસાઈલમાં જોડવામાં આવ્યું છે. આપેલ પૈકી કોઈ નહીં તેનો વિકાસ ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યો છે. આપેલ બંને આ રડાર આકાશ મિસાઈલમાં જોડવામાં આવ્યું છે. આપેલ પૈકી કોઈ નહીં તેનો વિકાસ ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ‘‘નાગ’’શું છે ? સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ બેલેસ્ટિક મિસાઈલ રડાર છે. એન્ટિ ટેન્ક મિસાઈલ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ બેલેસ્ટિક મિસાઈલ રડાર છે. એન્ટિ ટેન્ક મિસાઈલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP