સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
આવકવેરા ખાતા દ્વારા શરૂ કરેલ TRACES નું પૂરું નામ શું છે ?

TDS Reconciliation Analysis and Correction Enabling System
આપેલ પૈકી એક પણ નહીં
TDS Record Analysis and Correction Enabling System
Tax Rate and Computer Excess System

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
ચૂંટણીપંચ દ્વારા જાહેરનામું પ્રાપ્ત થયા પછી સંસદનાં ગૃહમાં સભ્યોની નિમણુંક કોણ કરી શકે ?

પ્રધાનમંત્રી
ચેરમેન
રાષ્ટ્રપતિ
લોકસભા અધ્યક્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
માહિતીની આપ-લે ___

સમકક્ષ પ્રક્રિયા છે.
આપેલ પૈકી એક પણ નહીં
એકમાર્ગી પ્રક્રિયા છે.
દ્વિમાર્ગી પ્રક્રિયા છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP