સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) વસિયતનામા હેઠળ કે બક્ષિસમાં મળેલ મિલ્કત વેચવાથી થતા લાંબાગાળાની મૂડી નફાની ગણત્રી માટે ચોખ્ખી વેચાણ કિંમતમાંથી ___ બાદ મળશે. મૂળ માલિકે જે વર્ષ દરમ્યાન માલિકી હક્ક પ્રાપ્ત કર્યો હોય તે વર્ષના સૂચક આંકના આધારે સુધારેલી પડતર જે વર્ષ દરમ્યાન વસિયતનામા હેઠળ કે બક્ષિસ મળેલ હોય તે વર્ષના સૂચક આંકના આધારે સુધારેલી પડતર મળેલ રોકડ જે વર્ષ દરમ્યાન વસિયતનામા હેઠળ કે બક્ષિસ મળેલ હોય તે વર્ષની વ્યાજબી બજાર કિંમતની સૂચક આંકના આધારે સુધારેલી પડતર મૂળ માલિકે જે વર્ષ દરમ્યાન માલિકી હક્ક પ્રાપ્ત કર્યો હોય તે વર્ષના સૂચક આંકના આધારે સુધારેલી પડતર જે વર્ષ દરમ્યાન વસિયતનામા હેઠળ કે બક્ષિસ મળેલ હોય તે વર્ષના સૂચક આંકના આધારે સુધારેલી પડતર મળેલ રોકડ જે વર્ષ દરમ્યાન વસિયતનામા હેઠળ કે બક્ષિસ મળેલ હોય તે વર્ષની વ્યાજબી બજાર કિંમતની સૂચક આંકના આધારે સુધારેલી પડતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) ભારતના સૌ પ્રથમ કેન્દ્રિય મહિલા કેબિનેટ મંત્રીનું નામ જણાવો. રાજકુમારી અનંતા સીંઘ ઈન્દિરા ગાંધી રાજકુમારી અમૃત કૌર કમલા નહેરુ રાજકુમારી અનંતા સીંઘ ઈન્દિરા ગાંધી રાજકુમારી અમૃત કૌર કમલા નહેરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) ગાણિતિક રીતે સીમાંત તુષ્ટીગુણને નીચે મુજબ દર્શાવી શકાય- MU = ∆U / ∆X MU = X/U MU = ∆X / ∆U MU = U/X MU = ∆U / ∆X MU = X/U MU = ∆X / ∆U MU = U/X ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) 'મધુ હાલરડું ગાય છે' વાક્યનું પ્રેરક વાક્ય દર્શાવો. મધુએ હાલરડું ગાયું. મધુ હાલરડું ગવડાવે છે. મધુ હાલરડું ગાતી હતી. મધુથી હાલરડું ગવાતુ નથી. મધુએ હાલરડું ગાયું. મધુ હાલરડું ગવડાવે છે. મધુ હાલરડું ગાતી હતી. મધુથી હાલરડું ગવાતુ નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) નાણાંકીય વ્યવહારની ઉચિતતા (Propriety) તપાસવાની બાબત કોની સાથે સંકળાયેલી છે ? સરકારી ઓડિટ પડતર (Cost) ઓડિટ સંચાલન ઓડિટ આંતરીક ઓડીટ સરકારી ઓડિટ પડતર (Cost) ઓડિટ સંચાલન ઓડિટ આંતરીક ઓડીટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP