સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
નાણાંકીય વર્ષ 2017-18 માટે રૂ. 3.50 લાખ સુધીની કરપાત્ર આવક ધરાવતા કરદાતાને રૂ. 2500/- નું ટેક્સ રીબેટ મળે છે. જે આવક વેરાની કઈ કલમ હેઠળ છે ?

આપેલ પૈકી એકપણ નહીં
80
87 A
10 A

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ અંદાજપત્ર 2017-18 અન્વયે રાજ્યના કયા ગામને પ્રથમ સૌર ઉર્જા મોડલ ગામ તરીકે વિકસાવવાનું ઠરાવવામાં આવ્યું છે ?

રાજપીપળા
તલોદ
ઉના
મોઢેરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
સાચી જોડણી મેળવો.
1) ભાવી અવલોકન
2) માહિતી પ્રેષણ
3) મેનેજરની પસંદગી
4) કામગીરીનું પ્રમાણ નક્કી કરવું
a. અંકુશ
b. આયોજન
c. નેતૃત્વ
d. કર્મચારી વ્યવસ્થા

1-a, 2-b, 3-d, 4-c
1-a, 2-c, 3-d, 4-b
1-b, 2-d, 3-c, 4-a
1-b, 2-c, 3-d, 4-a

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
ઓડિટિંગ એટલે શું ?

નાણાંકીય પત્રકો તૈયાર કરવા
ખાતાવહી તૈયાર કરવી
નાણાંકીય પત્રકોની ચકાસણી કરવી
નાણાંકીય વ્યવહારની નોંધ કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP