Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) કાટકોણ ત્રિકોણમાં એક ખૂણો કાટખૂણો હોય છે. જ્યારે બાકીના બંને ખૂણા હંમેશા ___ હોય છે. કાટકોણ ગુરુકોણ લઘુકોણ પુરકકોણ કાટકોણ ગુરુકોણ લઘુકોણ પુરકકોણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને ___ કહે છે. વેધ ત્રિજ્યા વ્યાસ લંબ વેધ ત્રિજ્યા વ્યાસ લંબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'જનની' કાવ્યના કવિનું નામ જણાવો. દલપતરામ બાલમુકુન્દ દવે ખબરદાર બોટાદકર દલપતરામ બાલમુકુન્દ દવે ખબરદાર બોટાદકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) વ્યક્તિ સ્વાતંત્ર્ય અને વાણી સ્વાતંત્ર્યને હણી નાખતો કાયદો ક્યો હતો ? નિયામક એક્ટ પીટ એક્ટ રોલેટ એક્ટ ચાર્ટર એક્ટ નિયામક એક્ટ પીટ એક્ટ રોલેટ એક્ટ ચાર્ટર એક્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) તાજેતરમાં ચર્ચામાં રહેલા શબ્દ 'ભીમ' (BHIM) નું પૂરું નામ શું છે ? અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં Bharat heavy interface management Bhel interface money Bharat interface for money અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં Bharat heavy interface management Bhel interface money Bharat interface for money ANSWER DOWNLOAD GUJARATI MCQ APP