Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) લોકસભા અધ્યક્ષને હોદ્દા પરથી કઈ રીતે દૂર કરી શકાય ? સાદી બહુમતી મહાભિયોગ સંયુક્ત અધિવેશન 2/3 બહુમતી સાદી બહુમતી મહાભિયોગ સંયુક્ત અધિવેશન 2/3 બહુમતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ઉમાશંકર જોશીને જ્ઞાનપીઠ એવોર્ડ કયા સંગ્રહ માટે એનાયત કરવામાં આવ્યો ? સપ્તપદી ગંગોત્રી વિશ્વશાંતિ નિશિથ સપ્તપદી ગંગોત્રી વિશ્વશાંતિ નિશિથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ભિલાઈ, બોકારો, ભદ્રાવતી વિગેરે સ્થળો કયા ઉધોગો સાથે સંકળાયેલા છે ? ઓટોમોબાઈલ લોખંડ-પોલાદ સિમેન્ટ દૂધ ઓટોમોબાઈલ લોખંડ-પોલાદ સિમેન્ટ દૂધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) તેલંગણા ભારતનું ક્યુ રાજ્ય બન્યું છે ? 34મું 29મું 27મું 30મું 34મું 29મું 27મું 30મું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) AB→ ને સાદી ભાષામાં શું કહેવાય ? રેખા AB રેખાખંડ AB કિરણ AB જીવા AB રેખા AB રેખાખંડ AB કિરણ AB જીવા AB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP