Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'કસુંબીનો રંગ' કાવ્ય કયા કવિનું છે ? સ્નેહરશ્મિ ઉમાશંકર ઝવેરચંદ મેઘાણી બાલમુકુન્દ દવે સ્નેહરશ્મિ ઉમાશંકર ઝવેરચંદ મેઘાણી બાલમુકુન્દ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'હિસ્ટ્રી ઓફ ધ ફ્રીડમ મુવમેન્ટ ઇન ઇન્ડિયા' ગ્રંથશ્રેણીના લેખેક કોણ છે ? ગોવિંદભાઈ હાથીભાઈ ડૉ. તારાચંદ પટ્ટાભિ સિતારામૈયા એમ. પાણીકર ગોવિંદભાઈ હાથીભાઈ ડૉ. તારાચંદ પટ્ટાભિ સિતારામૈયા એમ. પાણીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) વર્ષના ગરમમાં ગરમ માસના સરેરાશ તાપમાન અને ઠંડામાં ઠંડા માસના સરેરાશ તાપમાનના તફાવતને તાપમાનનો ___ ગાળો કહે છે. સરેરાશ માસિક દૈનિક વાર્ષિક સરેરાશ માસિક દૈનિક વાર્ષિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'ભદ્રંભદ્ર' નવલકથાના સર્જક કોણ છે ? રમણભાઈ નીલકંઠ બકુલ ત્રિપાઠી વિનોદ ભટ્ટ જ્યોતિન્દ્ર દવે રમણભાઈ નીલકંઠ બકુલ ત્રિપાઠી વિનોદ ભટ્ટ જ્યોતિન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ગુજરાતી ભાષા કઈ ભાષામાંથી જન્મી છે ? રાજસ્થાની સંસ્કૃત પ્રાકૃત હિન્દી રાજસ્થાની સંસ્કૃત પ્રાકૃત હિન્દી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP