Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) હું એક સંખ્યા ધારું છું. તેના બમણા કરું છું. પછી તેમાં 3 ઉમેરું છું, તેમાં મારી ધારેલી સંખ્યાના 4 ગણા ઉમેરું છું, પછી તેમાંથી 7 બાદ કરતાં જવાબ -34 આવે છે. તો મારી ધારેલી સંખ્યા જણાવો. 4 -5 5 -4 4 -5 5 -4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) 'ચરણસ્પર્શ' સમાસ ઓળખાવો. તત્પુરુષ સમાસ દ્વિગુ સમાસ દ્વંદ્વ સમાસ બહુવ્રીહી સમાસ તત્પુરુષ સમાસ દ્વિગુ સમાસ દ્વંદ્વ સમાસ બહુવ્રીહી સમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) લીંબુ, નારંગી, આમળામાંથી આપણને કયું વિટામીન મળે છે ? બી એ સી ડી બી એ સી ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) 'સિંધૂર્મિ' શબ્દની સંધિ છૂટી પાડો. સિંધૂ + ઉર્મિ સિંધુ + ઊર્મિ સિંધૂ + ઊર્મિ સિંધુ + ઉર્મિ સિંધૂ + ઉર્મિ સિંધુ + ઊર્મિ સિંધૂ + ઊર્મિ સિંધુ + ઉર્મિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) √3x² ÷ 2x -√3 = 0 નો વિવેચક ___ છે. 16 -8 32 4√3 16 -8 32 4√3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP