Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) કોશા એ દાદા કેસરી સિંઘની શું હતી ? દીકરી પુત્રવધૂ પૌત્રી પ્રપૌત્રી દીકરી પુત્રવધૂ પૌત્રી પ્રપૌત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) હોસ્પિટલના ડોક્ટર અને ફાર્માસિસ્ટે રક્તદાન કર્યું - વાક્ય પ્રકાર જણાવો. મિશ્રવાક્ય સાદુંવાક્ય સંયુક્તવાક્ય સંકુલવાક્ય મિશ્રવાક્ય સાદુંવાક્ય સંયુક્તવાક્ય સંકુલવાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય કયું ? બિહાર ઝારખંડ સિક્કિમ કેરળ બિહાર ઝારખંડ સિક્કિમ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) મગનભાઈએ પોતાના બંગલાના સમારકામ માટે 9% ના દરે 2 વર્ષ માટે સાદા વ્યાજે રૂ. 50,000/- કરજે લીધા. જો સાદા વ્યાજને બદલે ચક્રવૃદ્ધિ વ્યાજ ચૂકવવાનું થાય તો કેટલું વધારે વ્યાજ થાય ? ₹ 4500 ₹ 810 ₹ 405 ના આપવું પડે ₹ 4500 ₹ 810 ₹ 405 ના આપવું પડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) The water was extremely cold. In the given sentence extremely is adverb of degree noun Pronoun adjective adverb of degree noun Pronoun adjective ANSWER DOWNLOAD GUJARATI MCQ APP