Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) √3x² ÷ 2x -√3 = 0 નો વિવેચક ___ છે. 32 -8 16 4√3 32 -8 16 4√3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) પ્રથમ વિશ્વયુદ્ધનો પ્રારંભ ક્યારે થયો હતો ? 1916 1917 1914 1915 1916 1917 1914 1915 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) કવિ બ. ક. ઠાકોરનો જન્મ ક્યાં થયો હતો ? સુરત અંકલેશ્વર ભરૂચ વાપી સુરત અંકલેશ્વર ભરૂચ વાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) વિદ્યુત પ્રવાહની હાજરી નોંધવા માટે કયું યંત્ર વપરાશે ? ગેલ્વેનોમીટર થર્મોમીટર પ્રદૂષણ મીટર પાણી મીટર ગેલ્વેનોમીટર થર્મોમીટર પ્રદૂષણ મીટર પાણી મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) સ્તૂપની ચારે બાજુએ ઊંચા રચેલા ગોળાકાર રસ્તાને શું કહે છે ? મેધિ લાધિ જવધિ બોધિ મેધિ લાધિ જવધિ બોધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) કલાના મહાન સર્જક જહાંગીરે પોતાની આત્મકથા કયા નામે લખી હતી ? જહાંગીર કથા તુઝુકે જહાંગીરી અકબર જહાંગીરી મેરી જહાંગીરી જહાંગીર કથા તુઝુકે જહાંગીરી અકબર જહાંગીરી મેરી જહાંગીરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP