Talati Practice MCQ Part - 1 "રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ" પંક્તિ કલાપીના ક્યા કાવ્યમાંથી લેવામાં આવી છે ? એનાં એ ગામડા હૃદય ત્રિપુટી એક ઘા ગ્રામમાતા એનાં એ ગામડા હૃદય ત્રિપુટી એક ઘા ગ્રામમાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ નરસિંહ મહેતા ઈ.સ.ની કઈ સદીમાં થઈ ગયા ? ચૌદમી બારમી સોળમી પંદરમી ચૌદમી બારમી સોળમી પંદરમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે ભારતીય ક્રિકેટ ટીમ કઈ ટીમ સામે રમે છે ? ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા વેસ્ટઈન્ડીઝ ન્યુઝીલેન્ડ ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા વેસ્ટઈન્ડીઝ ન્યુઝીલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ગુજરાતના કેટલા જિલ્લાઓની સરહદ દરિયા સાથે સંકળાયેલી છે ? 13 15 16 14 13 15 16 14 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 એક વ્યક્તિ શહેર A થી શહેર B સુધી સાયકલ પર 18 કિમી/કલાકની ઝડપથી જાય છે અને શહેર B થી શહેર ૮ સુધી સાયકલ પર 12 કિમી/કલાકની ઝડપથી જાય છે. જો શહેર B થી શહેર C નું અંતર શહેર A થી શહેર B નાં અંતર કરતાં બમણું હોય તો આખી મુસાફરી દરમ્યાન એની સરેરાશ ઝડપ શોધો. 13.5 કિમી 14.4 કિમી/કલાક 15 કિમી/કલાક 14 કિમી/કલાક 13.5 કિમી 14.4 કિમી/કલાક 15 કિમી/કલાક 14 કિમી/કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP