Talati Practice MCQ Part - 1 CXU = 2436, ESP = 22811, VTR = ? 489 9168 579 684 489 9168 579 684 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 રેલગાડી A દ્વારા એક સ્થિર ઉભેલ રેલગાડીને 39 સેકન્ડમાં પાર કરી. આ જ રેલગાડી એ પ્લેટફોર્મ પર ઊભેલ એક વ્યક્તિને 19 સેકન્ડમાં પાર કરી. રેલગાડી A ની લંબાઈ 456 મીટર છે. સ્થિર રેલગાડીની લંબાઈ શું થશે ? 460 મીટર 480 મીટર 420 મીટર કહી ન શકાય 460 મીટર 480 મીટર 420 મીટર કહી ન શકાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ખુલ્લા નળાકારની સપાટીના ક્ષેત્રફળ(પુષ્ઠફળ)નું સૂત્ર જણાવો. 2πr(h+r) 4πr² 2πrh 4πrh 2πr(h+r) 4πr² 2πrh 4πrh ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 એન્ટિ સેટેલાઈટ મિસાઈલ સિસ્ટમના પરીક્ષણ માટે ભારત દ્વારા કયું મિશન હાથ ધરવામાં આવ્યું હતું ? મિશન શક્તિ મિશન A-SAT મિશન અંતરિક્ષ મિશન શૌર્ય મિશન શક્તિ મિશન A-SAT મિશન અંતરિક્ષ મિશન શૌર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 વેપારી પોતાના માલ પર 20% અને 10% એમ બે ક્રમિક વળતર આપે છે. પરિણામી વળતર કેટલું થાય ? 20 28 30 22 20 28 30 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP