Talati Practice MCQ Part - 2 6x × √169 = 792 ÷ 36 × 127 + 14 તો x = ? 3 1 2 4 3 1 2 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 'સુંદરમ' ક્યા સાહિત્યકારનું તખલ્લુસ છે ? ધીરુભાઈ ઠાકર મનુભાઈ પંચોળી ત્રિભુવનદાસ લુહાર ઉમાશંકર જોશી ધીરુભાઈ ઠાકર મનુભાઈ પંચોળી ત્રિભુવનદાસ લુહાર ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 એક ટાંકીનો 6/7 ભાગ તેલથી ભરેલ છે. 60 લીટર તેલ નિકળી જાય તો ટાંકીનો 4/5 ભાગ ભરેલો રહે. ટાંકીની ક્ષમતા (લીટરમાં) શોધો ? 360 700 1050 350 360 700 1050 350 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ઉપમાન કરતાં ઉપમેયને ચડિયાતું બતાવવામાં આવે ત્યારે કયો અલંકાર બને છે ? વ્યાજસ્તુતિ શ્લેષ અનન્વય વ્યતિરેક વ્યાજસ્તુતિ શ્લેષ અનન્વય વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ‘મહેમાનોને સંબોધન' કોની કૃતિ છે ? કાન્ત કરસનદાસ માણેક કનૈયાલાલ મુનશી કલાપી કાન્ત કરસનદાસ માણેક કનૈયાલાલ મુનશી કલાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP