Talati Practice MCQ Part - 2
ઘડિયાળમાં 4.30 વાગ્યા છે. જો મિનીટનો કાંટો પૂર્વ દિશામાં હોય, તો કલાક કાંટો કઈ દિશામાં હોય ?

દક્ષિણ - પૂર્વ
ઉત્તર - પૂર્વ
દક્ષિણ
ઉત્તર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
મોટા પેટના હોવું – રૂઢીપ્રયોગનો અર્થ આપો.

ઉદાર મનના હોવું
આસાનીથી દાન દઈ શકે તેવા હોવું
એક સમયે ઘણું ખાઈ શકવું
ખાઉંધરા હોવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP