Talati Practice MCQ Part - 3
ભારતના પ્રથમ નેશનલ વોર મેમોરિયલની ડિઝાઈનના મુખ્ય આર્કિટેક્ટનું નામ શું છે ?

યોગેશ ચંદ્રહસન
કમલ દુરાની
મહેશ મકવાણા
ચંદ્રેશ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
મોહનલાલ પંડ્યા અને શંકરલાલ પરીખ શેની સાથે સંકળાયેલી છે ?

બારડોલી સત્યાગ્રહ
ખેડા સત્યાગ્રહ
દાંડીકૂચ
મિલ મજુર આંદોલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP