Talati Practice MCQ Part - 3 ભારતના બંધારણના કયા અનુચ્છેદ અન્વયે સરકારી અધિકારી / ક્રિકેટર કર્મચારીઓને નોકરી બાબતમાં રક્ષણ અપાયેલ છે ? અનુચ્છેદ–309 અનુચ્છેદ-310 અનુચ્છેદ–312 અનુચ્છેદ-311 અનુચ્છેદ–309 અનુચ્છેદ-310 અનુચ્છેદ–312 અનુચ્છેદ-311 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 એક કાટકોણ ત્રિકોણ ક્ષેત્રફળ 10 ચો,સેમી. છે જો વેધનું માપ 20 સેમી હોય, તો પાયાનું માપ શું થાય. 4 સેમી 1 સેમી 2 સેમી 3 સેમી 4 સેમી 1 સેમી 2 સેમી 3 સેમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 છંદ શાસ્ત્રમાં કુલ ___ ગણની રચના કરી છે. છ ચાર આઠ દસ છ ચાર આઠ દસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 નેતાજી સુભાષચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ભારતના ક્યા શહેરમાં આવેલું છે ? બેંગ્લોર જોરહટ નવી મુંબઈ કોલકત્તા બેંગ્લોર જોરહટ નવી મુંબઈ કોલકત્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ભૂંગાઓની સમૂહને જે કચ્છના લોકોનું રહેઠાણ હોય છે તેને કયા નામે ઓળખાય છે ? આલય નેહ ગઢ વાંઢ આલય નેહ ગઢ વાંઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP