Talati Practice MCQ Part - 5
'ગોળના પાણીએ ન્હાવું' – રૂઢીપ્રયોગનો અર્થ આપો.

ધાર્યા કરતાં ઉઘુ થવું
ગળ્યા પાણીથી સ્નાન કરવું
ધંધામાં ફાયદો થવો
છેતરાવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
સંજ્ઞા સંદર્ભે સાચો વિકલ્પ પસંદ કરો.

ખતુડોશી, તાજમહેલ, પંજાબ – વ્યક્તિ વાચક
પૈસેટકે, જૂથ, વર્ગ – સમુહવાચક સંજ્ઞા
આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP