Talati Practice MCQ Part - 5
'સંતુ, માંડણ, ગોબર’ કઈ કૃતિના પાત્રો છે ?

અશ્રુધર
આગગાડી
જક્ષણી
લીલુડી ધરતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
દેશના પ્રથમ કેન્દ્રિય કેબિનેટ મંત્રી બનનાર મહિલા કોણ હતા ?

ઇન્દુમતી શેઠ
ઇન્દિરા ગાંધી
રાજકુમારી અમૃતા કૌર
સરોજીની નાયડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
આપેલ શબ્દો પૈકી સાચી જોડણીવાળો શબ્દ શોધો.

ખુબસૂરત
ખૂબસુરત
ખુબસુરત
ખૂબસૂરત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP