Talati Practice MCQ Part - 5 “જેલ ભરો આંદોલન”નું નેતૃત્વ મહાગુજરાત વખત કોણે કર્યું હતું ? દલપતરામ ઈન્દુલાલ યાજ્ઞિક જયંતી દલાલ હિંમતલાલ દલપતરામ ઈન્દુલાલ યાજ્ઞિક જયંતી દલાલ હિંમતલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 બંધારણ સમિતીની પ્રથમ બેઠક ક્યારે મળી હતી ? 9 ડિસેમ્બર, 1946 8 ડિસેમ્બર, 1946 12 ડિસેમ્બર, 1946 15 ડિસેમ્બર, 1946 9 ડિસેમ્બર, 1946 8 ડિસેમ્બર, 1946 12 ડિસેમ્બર, 1946 15 ડિસેમ્બર, 1946 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 નીચેનામાંથી કોણ તબલાવાદક નથી ? રોનુ મજમુદાર ઝાકીર હુસૈન અલ્લારખા ફૈયાઝ ખા રોનુ મજમુદાર ઝાકીર હુસૈન અલ્લારખા ફૈયાઝ ખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 'સૌમ્ય શી વૈભવે ઉભરાતી મળી માતૃભાષા મને ગુજરાતી' આ પંક્તિ કયા કવિની છે ? કવિ નર્મદ અરદેશર ખબરદાર ઉમાશંકર જોશી ઝવેરચંદ મેઘાણી કવિ નર્મદ અરદેશર ખબરદાર ઉમાશંકર જોશી ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ગુજરાતમાં કઈ જગ્યાએ મેરીટાઈમ યુનિવર્સિટી સ્થાપવામાં આવશે ? સુરત ગાંધીનગર અમદાવાદ પોરબંદર સુરત ગાંધીનગર અમદાવાદ પોરબંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP