Talati Practice MCQ Part - 5 ધનુર શેનાથી ફેલાતો રોગ છે ? એક પણ નહિ બેક્ટેરિયા વાઈરસ કૃમિ એક પણ નહિ બેક્ટેરિયા વાઈરસ કૃમિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 વિજ્ઞાન અને ગણિત સંયુક્ત પરિક્ષામાં 100 વિદ્યાર્થીઓએ ભાગ લીધો. 85 વિષયમાં પાસ થયા. વિજ્ઞાનમાં 75 અને ગણિતમાં 70 પાસ થયા. તો ફક્ત ગણિતમાં નાપાસ થનારની સંખ્યા શોધો ? 21 20 13 15 21 20 13 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 બાળજાતિ પ્રમાણને ધ્યાનમાં લેવા માટે કયા વય જૂથને ધ્યાનમાં લેવામાં આવે છે ? 0-1 વર્ષ 0-12 વર્ષ 0-6 વર્ષ 0-5 વર્ષ 0-1 વર્ષ 0-12 વર્ષ 0-6 વર્ષ 0-5 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 હંસદેવનો આશ્રમ કયા જિલ્લામાં આવેલ છે ? ભરૂચ નર્મદા ડાંગ સુરત ભરૂચ નર્મદા ડાંગ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 મીનળદેવી, મંજરી, સિદ્ધરાજ જયસિંહ કઈ કૃતિના પાત્રો છે ? જય સોમનાથ ગુજરાતનો નાથ ન્યાયમાતા પાટણની પ્રભુતા જય સોમનાથ ગુજરાતનો નાથ ન્યાયમાતા પાટણની પ્રભુતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP