Talati Practice MCQ Part - 7 જેસર તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે ? વડોદરા ભાવનગર રાજકોટ ખેડા વડોદરા ભાવનગર રાજકોટ ખેડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 સંયોજકનો પ્રકાર લખો : ‘સાહેબ કામમાં હતા, છતાં હું તેમની ઓફિસમાં પહોંચી ગયો. વિરોધવાચક શરતવાચક પરિણામવાચક સમુચ્યવાચક વિરોધવાચક શરતવાચક પરિણામવાચક સમુચ્યવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 જિમ કોર્બેટ નેશનલ પાર્ક ભારતના ક્યા રાજ્યમાં આવેલો છે ? કર્ણાટક ઓરિસ્સા આસામ ઉત્તરાખંડ કર્ણાટક ઓરિસ્સા આસામ ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 આઈ.સી.એ.આર., નવી દિલ્હી દ્વારા આપવામાં આવતો “કૃષિ શ્રેષ્ઠ પત્રકારત્વ" એવોર્ડ કયો છે ? ચૌધરી ચરણસિંહ એવોર્ડ પંજાબ રાવ દેશમુખ એવોર્ડ જવાહરલાલ નેહરુ એવોર્ડ હરીઓમ આશ્રમ ટ્રસ્ટ એવોર્ડ ચૌધરી ચરણસિંહ એવોર્ડ પંજાબ રાવ દેશમુખ એવોર્ડ જવાહરલાલ નેહરુ એવોર્ડ હરીઓમ આશ્રમ ટ્રસ્ટ એવોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 વૃક્ષો જાણે લીલો પોશાક પહેરીને ઊભાં હતાં. - અલંકાર ઓળખાવો. ઉપમા ઉત્પ્રેક્ષા વ્યતિરેક રૂપક ઉપમા ઉત્પ્રેક્ષા વ્યતિરેક રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP