Talati Practice MCQ Part - 7 મફત કાનૂની સત્તા સેવા મંડળની કચેરીનું વડુંમથક કયાં આવેલું છે ? વડોદરા રાજકોટ અમદાવાદ ગાંધીનગર વડોદરા રાજકોટ અમદાવાદ ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો. બાળકો મેદાનમાં રમે છે. બાળકોથી મેદાનમાં ન રમાય બાળકોથી મેદાનમાં રમાશે બાળકોથી મેદાનમાં રમાય છે બાળકોને મેદાનમાં રમાડે છે બાળકોથી મેદાનમાં ન રમાય બાળકોથી મેદાનમાં રમાશે બાળકોથી મેદાનમાં રમાય છે બાળકોને મેદાનમાં રમાડે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ભારતનો એકમાત્ર સક્રિય જ્વાળામુખી કયો છે ? કોટોપાક્સી થુલીયર ઉત્કલ બેરન કોટોપાક્સી થુલીયર ઉત્કલ બેરન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 400 મીટર લાંબી એક ટ્રેન 80 km/h ની ઝડપે દોડતાં, ફાટક આગળથી કેટલી સેકન્ડમાં પસાર થશે ? 24 સેકન્ડ 30 સેકન્ડ 12 સેકન્ડ 18 સેકન્ડ 24 સેકન્ડ 30 સેકન્ડ 12 સેકન્ડ 18 સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 લક્ષદ્વીપ ટાપુઓના સમૂહમાં સૌથી મોટો ટાપુ ક્યો છે ? મિનિકોય પેરામુલ બંગારામ કિલથાન મિનિકોય પેરામુલ બંગારામ કિલથાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP