Talati Practice MCQ Part - 7
શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે ?

ચર્ચા, ચક્ર, ચક્કી, ચંદ્ર, ચાવી
ચંદ્ર, ચક્ર, ચક્કી, ચાવી, ચર્ચા
ચક્કી, ચક્ર, ચર્ચા, ચંદ્ર, ચાવી
ચક્ર, ચક્કી, ચર્ચા, ચાવી, ચંદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
એક ટીમના 20 ખેલાડીઓની સરેરાશ ઉંમર 19 છે તેમની ઉંમરમાં મેનેજરની ઉંમર ઉમેરવામાં આવે તો તમામની સરેરાશ ઉંમર 20 થાય છે તો મેનેજરની ઉંમર ___ હશે.

40 વર્ષ
30 વર્ષ
21 વર્ષ
42 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
સહકારી મંડળીઓની સ્થાપના કરવી એ મૂળભૂત અધિકાર છે - આ મુજબની જોગવાઈ કયા સુધારામાં કરવામાં આવી ?

બંધારણીય સુધારો 99
બંધારણીય સુધારો 93
બંધારણીય સુધારો 97
બંધારણીય સુધારો 96

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP