Talati Practice MCQ Part - 7 સૌથી નાની વિભાજ્ય અને સૌથી નાની અવિભાજ્ય સંખ્યાઓના વર્ગોનો સરવાળો કેટલો થાય ? 10 5 20 25 10 5 20 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ‘આંખથી સાંભળનાર' - શબ્દસમૂહ માટેનો એક શબ્દ કયો ? લોચનશ્રૃતિ ચક્ષુ:શ્રવા ચક્ષુશ્રવણ નયનતારા લોચનશ્રૃતિ ચક્ષુ:શ્રવા ચક્ષુશ્રવણ નયનતારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 તાજેતરમાં પાકિસ્તાનના મંત્રીએ પાકિસ્તાનની જનતાને ચાના બદલે સત્તુ પીવાની સલાહ આપી. આ સત્તુ (સાથવો) કયા રાજ્યની વિશિષ્ટ વાનગી છે ? મધ્યપ્રદેશ ગુજરાત ઉતરાખંડ બિહાર મધ્યપ્રદેશ ગુજરાત ઉતરાખંડ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 તાપી નદી કઈ પર્વતમાળામાંથી નિકળે છે ? અરવલ્લી નીલગિરી વિંધ્યાચલ સાતપૂડા અરવલ્લી નીલગિરી વિંધ્યાચલ સાતપૂડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ‘પતીજ’ શબ્દનું શિષ્ટરૂપ જણાવો. શ્રદ્ધા પતિ શંકા પતીતુ શ્રદ્ધા પતિ શંકા પતીતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP