Talati Practice MCQ Part - 7 P વ્યક્તિ Qથી નીચો છે, પરંતુ Tથી લાંબો છે. R વ્યક્તિ P વ્યક્તિથી નીચો છે. પરંતુ T વ્યક્તિથી લાંબો છે. S વ્યક્તિ Qથી નીચો છે, પરંતુ Pથી લાંબો છે. તો સૌથી ટૂંકો કોણ છે ? P R T S P R T S ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 The train arrived ___, so we were chatting at the railway station. on time early late got cancel on time early late got cancel ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ગ્રામ પંચાયતમાં મતદાર યાદી તૈયાર કરવા તથા તેને અદ્યતન કરવાની જવાબદારી ___ ની છે. તલાટી મંત્રી સરપંચ મતદાર યાદી અધિકારી ગ્રામ સેવક તલાટી મંત્રી સરપંચ મતદાર યાદી અધિકારી ગ્રામ સેવક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 શંકુ આકારના મંદિરના ડૉમની ત્રિજ્યા 7 મીટર અને ઊંચાઈ 24 મીટર છે. મંદિરના ડૉમને અંદર અને બહાર ચો.મી. RS 30 લેખે રંગવાનો ખર્ચ શોધો. 33,000 62,000 1100 16,500 33,000 62,000 1100 16,500 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 'ધૂણી ધખે મારા ધૈર્યની જલતુ જીવનકાષ્ઠ' - આ પંક્તિનો અલંકાર જણાવો. રૂપક ઉત્પ્રેક્ષા ઉપમા વ્યતિરેક રૂપક ઉત્પ્રેક્ષા ઉપમા વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP